હોમ પેજ / રેસિપી / લોટ વાડો સંભારો

Photo of Besan ka sambhara by Lipti Ladani at BetterButter
894
3
0.0(0)
0

લોટ વાડો સંભારો

Aug-09-2018
Lipti Ladani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લોટ વાડો સંભારો રેસીપી વિશે

આ એક સંભારો છે જે ગુજરાત માં અમુક જગ્યા એ ગાઠીયા જોડે પીરસવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ બેસન
  2. ૪ નંગ મરચાં
  3. ૫ ચમચી તેલ
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧/૨ રાઈ
  6. ચપટી હિંગ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. ૧. સૌ પ્રથમ મરચાં ના ઉભા ચીરી કરો, ત્યાર બાદ એક કડાઈમાં તેલ લઈ તેલ આવે એટલે એમાં રાઈ,હીગ,હડદર,નાખી પછી મરચાં ના ચીરા નાખો, ત્યાર બાદ મીઠું નાખીને પછી થોડુ ચડાવા.દો ચડી. જાય પછી એમા ચણાનો લોટ ઉમેરો ગેસ ધીમો રાખો હવે સ્પીડ માં હલાવો ત્યાર બાદ લોટ સેકાય ની સુગંધ આવે પછી એમાં પાણી ઉમેરો ત્યાર બાદ સતત હલાવતા રહેવું તેલ છૂટુ પડે ત્યાં સુધી. ઠંડુ થાય પછી વનેલા ગાઠીયા, સાક રોટલી જોડે પણ ખાય શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર