હોમ પેજ / રેસિપી / મીઠા પરાઠા

Photo of MEETHA paratha by Jhanvi Chandwani at BetterButter
635
1
0.0(0)
0

મીઠા પરાઠા

Aug-09-2018
Jhanvi Chandwani
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીઠા પરાઠા રેસીપી વિશે

હેલ્દી અને ટેસ્ટી... ચણા ની દાલ નાં પરાઠા

રેસીપી ટૈગ

  • વેજ
  • શેકેલું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ગેહુ નો લોટ ૧ વાટકી
  2. ચણા ની દાલ અડદી વાટકી
  3. દેશી ઘી ૩ થી ૫ ચમચા
  4. ૧ ઈલાયચી
  5. બદામ ૫ થી ૬
  6. ખસ ખસ અડદો ચમચો
  7. પાણી 2 કપ
  8. ખાંડ 2 ચમચી

સૂચનાઓ

  1. ગેહુ ના લોટ ને રોટી ના લોટ જેવુ પાણી થી ગુંથી લેવું
  2. ચણા ની દાલ ને ૧૫ મિનીટ પાણી મા મુકવી
  3. પલડીં જાય તો દાલ ને કુકર મા ૧ સિટી લગાડવી
  4. કડાઈ મા ઘી નાંખો તેમા ઈલાયચી નાખી દાલ ને તેમા સેકો...
  5. દાલ ને ગુમાવતાં રહેવું જેથી દાલ નો ભૂકો થઈ જાય....થોડુ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ગુમાવાનુ
  6. તેમા બદામ અને ખસ ખસ નાખવી
  7. લાસ્ટ મા ખાંડ નાખો
  8. હવે ગેહુ ના લોટ ની લોઇ બનાવી વેલી ને તેમાં દાલ નો મસાલો નાખી પરાઠા ની જેમ વેલી ને તવા પર સેકવૂ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર