Open in app

રાજસ્થાની પિતૌડ નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Rani Soni9th Aug 2018

Rajsthani Pitor Sabzi ના વિશે

Ingredients to make Rajsthani Pitor Sabzi in gujarati

  • કતલી બનાવવા :
  • ચણા નો લોટ - 2 કપ
  • દહીં - 1/2 કપ
  • તેલ - 1 ચમચી
  • હીંગ 1/4 નાની ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચું પાવડર -1/2 ચમચી
  • પાણી - 2 કપ
  • 2 કપ તેલ તળવા
  • ગ્રેવી માટે:
  • તેલ 4 ચમચી
  • જીરું 1/2 ચમચી
  • સુકા લાલ મરચાં - 3
  • આદુ પેસ્ટ મરચાં લસણ પેસ્ટ 1 ચમચી
  • દહીં 1 1/2કપ
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી હળદર પાવડર
  • 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 2 નાની ચમચી ગરમ મસાલા પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી સમારેલ કોથમીર
  • 5-6 લીમડા ના પાન

How to make Rajsthani Pitor Sabzi in gujarati

  1. કતલી બનાવવા માટે: એક બાઉલમાં ચણા લોટ ,દહીં, તેલ, હીંગ,મીઠું, લાલ મરચું પાવડર અને 2 કપ પાણી ઉમેરી મિશ્રણ બનાવો
  2. ગાંઠ વગર નું મિશ્રણ હોવું જોઈઅે
  3. અેક પેન માં આ મિશ્રણ ને રેડી ને રાંધો
  4. 3-4 મિનિટ સુધી જ્યાં સુધી તે પેન ની બાજુઓને છોડી દે
  5. હવે તેલ લગાવેલ 10 ઇંચની પ્લેટ માં આ મિશ્રણ ને પાથરી લો
  6. તેને ઠંડુ કરો
  7. ઠંડું થાય અેટલે નાના ચોરસ આકાર માં કાપી લો
  8. હવે ચણા લોટ ના ચોરસ આકાર ની કતલી ને ગરમ તેલ માં તળી લો
  9. ગ્રેવી માટે:
  10. અેક બાઉલ દહીં, ધાણા પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર ,ગરમ મસાલા પાઉડરને મિક્સ કરો.
  11. હવે એક પેનમાં તેલ ગરમ કરો
  12. જીરુ ,સૂકા લાલ મરચાં ફ્રાય કરો
  13. આદુ મરચાં, લસણ પેસ્ટ ઉમેરો અને સાંતળો
  14. પેનમાં દહીં નું બનાવેલ મિશ્રણ ઉમેરો
  15. પાણીનો એક કપ ઉમેરો અને 5-6 મિનિટ ઉકાળો
  16. ચણા ના લોટ ની તળેલ કતલી ઉમેરો
  17. 2 મિનિટ માટે ઉકાળો
  18. તાજા કોથમીર ,લીમડા ના પાન સાથે સુશોભન કરો
  19. રાજસ્થાની પિતૌડ નું શાક તૈયાર છે રોટલી જોડે પિરસો

Reviews for Rajsthani Pitor Sabzi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rajsthani Pitor Sabzi in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    6 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes