Open in app

ખાંડવી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Jhanvi Chandwani9th Aug 2018

Khandvi ના વિશે

Ingredients to make Khandvi in gujarati

  • ચણા નો લોટ ૧ વાટકી
  • દહીં ની લસ્સી ૧ થી ૨ગ્લાસ જેટલી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • હળદર ચુંટકિ
  • લીંબુ નો રસ અડદો ચમચો
  • વગાર માટે...
  • તેલ 1 ચમચી
  • રાઈ અડદી ચમચી
  • લીલા મરચા 2
  • લીમડો 5-6 પત્તાં
  • કોથમીર અને સફેદ તલ ડેકોરેટ માટે

How to make Khandvi in gujarati

  1. ચણા ના લોટ મા હળદર મીઠુ લીંબુ નો રસ નાખી ખીરું તૈયાર કરવું
  2. ખીરું લસ્સી થી તૈયાર કરવો
  3. કડાઈ મા ખીરું નાખી ધીમા આંચે બાંધવું
  4. થાળી ઉપર તેલ લગાડવું
  5. થાળી મા આવી રીતે ફેલાવૂ
  6. કાટી રોલ બનાવું
  7. વગાર કરવું
  8. કોથમીર અને તિલ નાખી સર્વ કરવું

Reviews for Khandvi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khandvi in gujarati

  • ખાંડવી

    7 likes
  • ખાંડવી

    3 likes
  • ખાંડવી

    2 likes
  • ખાંડવી

    0 likes
  • ખાંડવી

    0 likes
  • ખાંડવી

    0 likes