હોમ પેજ / રેસિપી / ખાંડવી

Photo of Khandvi by Jhanvi Chandwani at BetterButter
0
1
0(0)
0

ખાંડવી

Aug-09-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાંડવી રેસીપી વિશે

ગુજરાતી ડીશ

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચણા નો લોટ ૧ વાટકી
  2. દહીં ની લસ્સી ૧ થી ૨ગ્લાસ જેટલી
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. હળદર ચુંટકિ
  5. લીંબુ નો રસ અડદો ચમચો
  6. વગાર માટે...
  7. તેલ 1 ચમચી
  8. રાઈ અડદી ચમચી
  9. લીલા મરચા 2
  10. લીમડો 5-6 પત્તાં
  11. કોથમીર અને સફેદ તલ ડેકોરેટ માટે

સૂચનાઓ

  1. ચણા ના લોટ મા હળદર મીઠુ લીંબુ નો રસ નાખી ખીરું તૈયાર કરવું
  2. ખીરું લસ્સી થી તૈયાર કરવો
  3. કડાઈ મા ખીરું નાખી ધીમા આંચે બાંધવું
  4. થાળી ઉપર તેલ લગાડવું
  5. થાળી મા આવી રીતે ફેલાવૂ
  6. કાટી રોલ બનાવું
  7. વગાર કરવું
  8. કોથમીર અને તિલ નાખી સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર