Open in app

રીચ સીંઘી ખોરાક ( સ્વીટ)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Harsha Israni9th Aug 2018

Rich Sindhi khorak sweet ના વિશે

Ingredients to make Rich Sindhi khorak sweet in gujarati

  • ૧ વાટકી ઘંઉનો લોટ
  • ૧ વાટકી ખાંડ
  • ૧ વાટકી ચોખ્ખુ ઘી
  • ૧/૪ વાટકી ગુંદર (ઝીણુ )
  • ૪ ચમચી ખસખસ
  • ૨ -૩ ઈલાયચી
  • ૪ ચમચી અસારીયા
  • ૪ ચમચી કોપરાનું છીણ
  • ૧ વાટકી સુકો મેવો ( કાજુ,બદામ,કાળી દા્ક્ષ,દા્ક્ષ)
  • ૧ વાટકી દૂધ

How to make Rich Sindhi khorak sweet in gujarati

  1. સૌ પહેલા અેક તપેલી લઇ તેમાં ખાંડ અને દૂધ ( ખાંડ ડૂબે તેટલુ દૂધ) ગરમ કરવા મૂકો.અેક ઉભરો આવે અને ખાંડ આોગળી જાય ત્યારે ગેસ બંધ કરો. તૈયાર છે ચાસની.
  2. અેક મોટી કઢાઈ લઈ તેમાં ઘી ગરમ કરી ઈલાયચી અને ઘંઉનો લોટ ઉમેરી ધીમી આંચે સતત હલાવતા રહેવુ. ગુલાબી રંગનુ થાય ત્યારે તેમાં ગુંદર ઉમેરી હલાવતા રહો.ગુંદર ફુલી જાય ત્યારે તેમાં અસારીયા,ખસખસ, સુકો મેવો, ચાશની ઉમેરી બરાબર મીક્સ કરો.ધી છુટ્ટુ થાય ત્યારે ગેસ બંધ કરો અને ઘી થી ગી્સ કરેલી થાળીમાં પાથરી દો.કાપા પાડી દો .
  3. પાપડ સાથે ડીશ માં સવૅ કરો.

Reviews for Rich Sindhi khorak sweet in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rich Sindhi khorak sweet in gujarati