ઘઉં ના લોટ ના ભટુરે.. | Wheat flour Bhature Recipe in Gujarati

ના દ્વારા Mita Shah  |  9th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Wheat flour Bhature by Mita Shah at BetterButter
ઘઉં ના લોટ ના ભટુરે..by Mita Shah
 • તૈયારીનો સમય

  60

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

ઘઉં ના લોટ ના ભટુરે.. વાનગીઓ

ઘઉં ના લોટ ના ભટુરે.. Ingredients to make ( Ingredients to make Wheat flour Bhature Recipe in Gujarati )

 • ૨૫૦ગ્રામ ઘઉંનો લોટ
 • 2ચમચા રવો
 • ૧ચમચી બેકિંગ પાવડર
 • ૨ચમચા દહીં
 • મીઠું સ્વાદ અનુસાર

How to make ઘઉં ના લોટ ના ભટુરે..

 1. ઘઉંના લોટમાં મીઠું, બેકિંગ પાવડર અને દહીં ઉમેરી મુલાયમ લોટ બાંધો.
 2. હવે ૪૦ થી ૫૦ મીનીટ ઢાંકી ને રહેવા દો.
 3. હવે, લોટ ને કેળવી ને સરખા લૂવા બનાવી લો.
 4. તેલ ગરમ કરવા મૂકો.
 5. લૂવા માં થી મોટી પુરી વળો.
 6. ગરમ તેલમાં તળી લો.
 7. તેલમાં પુરી મૂકીને તરત ઝારા થી હળવા વજનથી દબાવી લેવી.
 8. પુરી મસ્ત ફુલશે.
 9. ગરમાગરમ ભટુરે ને છોલે સાથે પીરસો.

Reviews for Wheat flour Bhature Recipe in Gujarati (0)