BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ના ભટુરે..

Photo of Wheat flour Bhature by Mita Shah at BetterButter
1
1
0(0)
0

ઘઉં ના લોટ ના ભટુરે..

Aug-09-2018
Mita Shah
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ના ભટુરે.. રેસીપી વિશે

સાદી ,સરળતા થી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • તળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ગ્રામ ઘઉંનો લોટ
  2. 2ચમચા રવો
  3. ૧ચમચી બેકિંગ પાવડર
  4. ૨ચમચા દહીં
  5. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. ઘઉંના લોટમાં મીઠું, બેકિંગ પાવડર અને દહીં ઉમેરી મુલાયમ લોટ બાંધો.
  2. હવે ૪૦ થી ૫૦ મીનીટ ઢાંકી ને રહેવા દો.
  3. હવે, લોટ ને કેળવી ને સરખા લૂવા બનાવી લો.
  4. તેલ ગરમ કરવા મૂકો.
  5. લૂવા માં થી મોટી પુરી વળો.
  6. ગરમ તેલમાં તળી લો.
  7. તેલમાં પુરી મૂકીને તરત ઝારા થી હળવા વજનથી દબાવી લેવી.
  8. પુરી મસ્ત ફુલશે.
  9. ગરમાગરમ ભટુરે ને છોલે સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર