Fritters ના વિશે
Ingredients to make Fritters in gujarati
- ૫૦૦ ગ્રામ બેસન
- એક બાઉલ ફ્રેશ મેથી
- ૨ મરચાં
- ૧/૨ ચમચી મરી પાવડર
- ૧/૨ ચમચી હીગ
- મીઠું સ્વાદ અનુસાર
- ૧/૨ ચમચી સાજીના ફુલ
- ૧ લીમ્બુ નો રસ
- તેલ તડવા માટે
- પાણી
How to make Fritters in gujarati
- ૧. એક બાઉલ માં ચણા નો લોટ લઈ, તેમાં મેથી, મીઠું, હીગ, મરી પાવડર, લીલા મરચાં ની કટકી, અને સાજીના ફુલ એડ કરો.ત્યાર બાદ તેમાં પાણી. ઉમેરી ખીરુ તૈયાર કરી પછી લીમ્બુ નો રસ એડ કરો.
- ૨. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય. એટલે ગેસ મીડિયમ કરી એમાં ભજીયા પાડવા હવે ચડી જાય પછી ઉતારી ને ગરમ જ પીરસવા ખજૂર આમલી ની ચટણી સાથે મસ્ત લાગે
Reviews for Fritters in gujarati
No reviews yet.
Recipes similar to Fritters in gujarati
આલુ મેથી
6 likes
મેથી પાક
5 likes
મેથી પુરી
8 likes
મેથી પનીર
6 likes
મેથી ગોટા
3 likes
મેથી થેપલા
8 likes