હોમ પેજ / રેસિપી / મેથી ભજીયાં

Photo of Fritters by Lipti Ladani at BetterButter
797
4
0.0(0)
0

મેથી ભજીયાં

Aug-09-2018
Lipti Ladani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ભજીયાં રેસીપી વિશે

ગુજરાતી લોકો ના લોકપ્રિય છે ભજીયાં

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ બેસન
  2. એક બાઉલ ફ્રેશ મેથી
  3. ૨ મરચાં
  4. ૧/૨ ચમચી મરી પાવડર
  5. ૧/૨ ચમચી હીગ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૨ ચમચી સાજીના ફુલ
  8. ૧ લીમ્બુ નો રસ
  9. તેલ તડવા માટે
  10. પાણી

સૂચનાઓ

  1. ૧. એક બાઉલ માં ચણા નો લોટ લઈ, તેમાં મેથી, મીઠું, હીગ, મરી પાવડર, લીલા મરચાં ની કટકી, અને સાજીના ફુલ એડ કરો.ત્યાર બાદ તેમાં પાણી. ઉમેરી ખીરુ તૈયાર કરી પછી લીમ્બુ નો રસ એડ કરો.
  2. ૨. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય. એટલે ગેસ મીડિયમ કરી એમાં ભજીયા પાડવા હવે ચડી જાય પછી ઉતારી ને ગરમ જ પીરસવા ખજૂર આમલી ની ચટણી સાથે મસ્ત લાગે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર