Open in app

બાજરી નો રોટલો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Lipti Ladani9th Aug 2018

Bajari ka rotla ના વિશે

Ingredients to make Bajari ka rotla in gujarati

  • ૨૫૦ ગ્રામ બાજરા નો લોટ
  • ૧/૨ મીઠું
  • પાણી જરૂર મુજબ

How to make Bajari ka rotla in gujarati

  1. ૧.કાથરોટ માં બાજરી નો લોટ લઈ તેમાં મીઠું ઉમેરો ત્યાર બાદ પાણી નાંખી લોટ બાંધો પછી લોટ ને એકદમ કસણો.
  2. ૨.હવે તવો ગરમ થવા મુકો માટી નો હોય તો વધુ સારૂ પછી એક લુવો લય ને હાથથી થેપી ને રોટલો વણો, જેને હાથ થી ના ફાવે તે પાટલી પર થેપી ને ભી બનાવી શકે બટ હાથથી બનાવેલો વધુ મીઠો લાગે
  3. ૩ હવે તવા પર ધીમી આંચ પર બને બાજુ શેકી લો
  4. ૪.હવે ઉપર માખણ, કે ધી, લગાવી ,ગમે તે સાક સાથે ખાઈ શકાય, રીગણ ના ઓડા સાથે વધારે સારો લાગે, ગોળ ધી જોડે ભી મસ્ત લાગે

Reviews for Bajari ka rotla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajari ka rotla in gujarati

  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • રવા નો શીરો

    4 likes
  • બીટ નો હલવો

    0 likes
  • બીટ નો હલવો

    1 likes