Open in app

નૂડલ્સ પરોઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja9th Aug 2018

Noodles parotha ના વિશે

Ingredients to make Noodles parotha in gujarati

  • નૂડલ્સ ૨કપ બોઇલ
  • ધઉ નો લોટ ૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઘી જરૂર અનુસાર
  • તેલ જરૂર અનુસાર

How to make Noodles parotha in gujarati

  1. ઘઉ ના લોટ માં મીઠું અને તેલ અને પાણી થી લોટ બાંધો
  2. પાણી ઉકાળો મીઠું નાખી નુડલ્સ બાફી લો
  3. ૧૦ મિનીટ બાદ રોટલી બનાવી લો
  4. વચ્ચે નુડલ્સ મુકી પરોઠુ વણી લો
  5. તવા પર ઘી લગાવી પરોઠુ શેકો

Reviews for Noodles parotha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Noodles parotha in gujarati

  • આલૂ પરોઠા

    2 likes
  • લચ્છા પરોઠા

    1 likes
  • નૂડલ્સ ટૈકોઝ

    2 likes
  • દહી પરોઠા ચાટ

    7 likes
  • પાલક ના પરોઠા

    2 likes
  • નૂડલ્સ પોકેટસ

    2 likes