BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / નૂડલ્સ પરોઠા

Photo of Noodles parotha by Aachal Jadeja at BetterButter
0
1
0(0)
0

નૂડલ્સ પરોઠા

Aug-09-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નૂડલ્સ પરોઠા રેસીપી વિશે

બાળકો માટે મનપસંદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. નૂડલ્સ ૨કપ બોઇલ
  2. ધઉ નો લોટ ૨ કપ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ઘી જરૂર અનુસાર
  5. તેલ જરૂર અનુસાર

સૂચનાઓ

  1. ઘઉ ના લોટ માં મીઠું અને તેલ અને પાણી થી લોટ બાંધો
  2. પાણી ઉકાળો મીઠું નાખી નુડલ્સ બાફી લો
  3. ૧૦ મિનીટ બાદ રોટલી બનાવી લો
  4. વચ્ચે નુડલ્સ મુકી પરોઠુ વણી લો
  5. તવા પર ઘી લગાવી પરોઠુ શેકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર