લાલ પૂરી | Red poori Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  9th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Red poori by Aachal Jadeja at BetterButter
લાલ પૂરીby Aachal Jadeja
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

લાલ પૂરી વાનગીઓ

લાલ પૂરી Ingredients to make ( Ingredients to make Red poori Recipe in Gujarati )

  • બીટ જયુસ ૧/૨ કપ
  • ઘ,ઉ નો લોટ ૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ જરૂર મુજબ

How to make લાલ પૂરી

  1. સૌથી પહેલા ઘ,ઉ ના લોટ માં મીઠું, બીટ નૂ જયુસ તેલ નાખી લોટ બાંધી લો
  2. ૧૦ મિનીટ બાદ પૂરી બનાવી લો
  3. કડાઈમાં તેલ મૂકી પૂરી તળી લો

Reviews for Red poori Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો