Open in app

લાલ પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja9th Aug 2018

Red poori ના વિશે

Ingredients to make Red poori in gujarati

  • બીટ જયુસ ૧/૨ કપ
  • ઘ,ઉ નો લોટ ૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ જરૂર મુજબ

How to make Red poori in gujarati

  1. સૌથી પહેલા ઘ,ઉ ના લોટ માં મીઠું, બીટ નૂ જયુસ તેલ નાખી લોટ બાંધી લો
  2. ૧૦ મિનીટ બાદ પૂરી બનાવી લો
  3. કડાઈમાં તેલ મૂકી પૂરી તળી લો

Reviews for Red poori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Red poori in gujarati

  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • લાલ કરી

    7 likes
  • આલુ પૂરી

    6 likes
  • લાલ સલાડ

    2 likes