Photo of Khorak by Rani Soni at BetterButter
417
2
0.0(2)
0

Khorak

Aug-09-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • સિંધી
  • પીસવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 /2 કપ ઘઉંનો લોટ
  2. 3/4 કપ ખાંડ
  3. 1/2 કપ +2 ચમચી ઘી
  4. 2 ચમચી ગુંદર
  5. ચપટી અેલચી પાવડર
  6. 2 1/2 ચમચી ખસખસ
  7. 2 ચમચી કોપરાનું છીણ
  8. 1 કપ સુકો મેવો સમારેલ ( કાજુ,બદામ,કાળી દા્ક્ષ)
  9. 1/2 કપ પાણી
  10. સજાવવા:
  11. 2 ચમચી સુકો મેવો સમારેલ
  12. 3-4 ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. અેક પેન માં ખાંડ અને પાણી લઈ ગરમ કરવા મૂકો
  2. અેક તાર ની ચાસણી બનાવો
  3. અેક મોટી કઢાઈ લઈ તેમાં 2 ચમચી ઘી ગરમ કરી
  4. ગુંદર ને તળો
  5. ગુંદર ને મિકસર માં પિસી લો
  6. બાકી રહેલું તમામ ઘી કઢાઈ મા લઈ
  7. ઘઉંનો લોટ ઉમેરો ધીમી આંચે સતત હલાવતા રહો
  8. ગુલાબી રંગનુ થાય ત્યારે તેમા
  9. સુકો મેવો, ગુંદર ,ચાશની,અેલચી પાવડર, કોપરાનું છીણ,2 ચમચી ખસખસ ઉમેરી બરાબર મીક્સ કરો
  10. ઘી છુટ્ટુ થાય અને મિશ્રણ પેન ને છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરો
  11. ઘી થી ગી્સ કરેલી થાળીમાં ખોરાક ને પાથરી દો
  12. ઉપર 2 ચમચી સમારેલ સુકો મેવો અને ખસખસ નાંખો
  13. ઠંડુ કરો
  14. હવે કાપા પાડી દો
  15. તૈયાર છે ખોરાક
  16. 5 અથવા 10 ચલણ સિકકા થી શણગારી (ઓપ્શનલ)
  17. ગુલાબ ની પાંદડી મૂકી પિરસો

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Minal Prajapati
Nov-21-2018
Minal Prajapati   Nov-21-2018

Nice recipe..

Neelam Barot
Aug-10-2018
Neelam Barot   Aug-10-2018

Lovely :ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર