Open in app

ખોરાક

2 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Rani Soni9th Aug 2018

Khorak ના વિશે

Ingredients to make Khorak in gujarati

  • 1 /2 કપ ઘઉંનો લોટ
  • 3/4 કપ ખાંડ
  • 1/2 કપ +2 ચમચી ઘી
  • 2 ચમચી ગુંદર
  • ચપટી અેલચી પાવડર
  • 2 1/2 ચમચી ખસખસ
  • 2 ચમચી કોપરાનું છીણ
  • 1 કપ સુકો મેવો સમારેલ ( કાજુ,બદામ,કાળી દા્ક્ષ)
  • 1/2 કપ પાણી
  • સજાવવા:
  • 2 ચમચી સુકો મેવો સમારેલ
  • 3-4 ગુલાબ ની પાંદડી

How to make Khorak in gujarati

  1. અેક પેન માં ખાંડ અને પાણી લઈ ગરમ કરવા મૂકો
  2. અેક તાર ની ચાસણી બનાવો
  3. અેક મોટી કઢાઈ લઈ તેમાં 2 ચમચી ઘી ગરમ કરી
  4. ગુંદર ને તળો
  5. ગુંદર ને મિકસર માં પિસી લો
  6. બાકી રહેલું તમામ ઘી કઢાઈ મા લઈ
  7. ઘઉંનો લોટ ઉમેરો ધીમી આંચે સતત હલાવતા રહો
  8. ગુલાબી રંગનુ થાય ત્યારે તેમા
  9. સુકો મેવો, ગુંદર ,ચાશની,અેલચી પાવડર, કોપરાનું છીણ,2 ચમચી ખસખસ ઉમેરી બરાબર મીક્સ કરો
  10. ઘી છુટ્ટુ થાય અને મિશ્રણ પેન ને છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરો
  11. ઘી થી ગી્સ કરેલી થાળીમાં ખોરાક ને પાથરી દો
  12. ઉપર 2 ચમચી સમારેલ સુકો મેવો અને ખસખસ નાંખો
  13. ઠંડુ કરો
  14. હવે કાપા પાડી દો
  15. તૈયાર છે ખોરાક
  16. 5 અથવા 10 ચલણ સિકકા થી શણગારી (ઓપ્શનલ)
  17. ગુલાબ ની પાંદડી મૂકી પિરસો

Reviews for Khorak in gujarati (2)

Minal Prajapati25 days ago

Nice recipe..

Neelam Barot4 months ago

Lovely :ok_hand:

Recipes similar to Khorak in gujarati

  • ખોરાક

    3 likes
  • સિંધી ખોરાક

    2 likes
  • રીચ સીંઘી ખોરાક ( સ્વીટ)

    3 likes