હોમ પેજ / રેસિપી / ગેહુ ના લોટ નાં સમોસા

Photo of Samosa by Jhanvi Chandwani at BetterButter
423
2
0.0(0)
0

ગેહુ ના લોટ નાં સમોસા

Aug-10-2018
Jhanvi Chandwani
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગેહુ ના લોટ નાં સમોસા રેસીપી વિશે

મેંદા ની જગ્યા એ ગેહુ નો લોટ યુઝ કર્યો છે.. સમોસા બાળકો ને વધારે ગમે છે.. એટલે ગેહુ ના લોટ ના સમોસા કોઈ ને પણ નુકસાન નહી કરે

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મધ્ય પ્રદેશ
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ગેહુ નો લોટ ૧ વાટકી
  2. મીઠુ સ્વાદ અનુસાર
  3. તેલ જરૂરપડતું
  4. અજમો ૨ ચુંટકિ
  5. બટાકા. ૨ થી ૩ બાફેલા
  6. લીલા મરચા ૪
  7. રાઈ અડદો ચમચો
  8. જીરુ અડદો ચમચો
  9. હિંગ અડડો ચમચો
  10. આખા સુખા દાણા ૧ ચમચો
  11. મૂગફળી નાં દાણા ૨ ચમચા
  12. આદું ગીસેલું અડદો ચમચો
  13. લાલ મિર્ચ પાવડર અડદો ચમચો
  14. આમચૂર પાવડર અડદો ચમચો
  15. હળદર અડદો ચમચો
  16. શકકર ૧- ૧/૨ ચમચો
  17. ગરમ મસાલો ૧ ચમચો
  18. કોથમીર

સૂચનાઓ

  1. ગેહુ ના લોટ મા મીઠુ, અજમો, તેલ1નો મોડ નાખી પાણી થી બાંધી લેવુ... મુઠી બને એટલું મોડ નાખવાનું
  2. કડાઈ મા તેલ નાખી તેમા રાઈ,જીરુ, હિંગ1,સૌફ,સુખા દાણા નાખી પછી આદું મરચા ની પેસ્ટ નાખવી..
  3. મૂગફળી દાણા નાખવા... અડદા કરી ને
  4. બધાં મસાલા નાખવા
  5. બટાકા મેશ કરી નાખવો
  6. સારી રીતે મિક્સ કરી કોથમીર નાખો...
  7. લોટ ની લોઇ બનાંઈ રોટી ના આકાર મા વેલી તેને વચ્ચ મા કાપો લગાવો
  8. સમોસા નો શેપ કરી મસાલો ભરી.. ડીપ ફ્રાય કરી લેવું..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર