Open in app

ગેહુ ના લોટ નાં સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Jhanvi Chandwani10th Aug 2018

Samosa ના વિશે

Ingredients to make Samosa in gujarati

  • ગેહુ નો લોટ ૧ વાટકી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • તેલ જરૂરપડતું
  • અજમો ૨ ચુંટકિ
  • બટાકા. ૨ થી ૩ બાફેલા
  • લીલા મરચા ૪
  • રાઈ અડદો ચમચો
  • જીરુ અડદો ચમચો
  • હિંગ અડડો ચમચો
  • આખા સુખા દાણા ૧ ચમચો
  • મૂગફળી નાં દાણા ૨ ચમચા
  • આદું ગીસેલું અડદો ચમચો
  • લાલ મિર્ચ પાવડર અડદો ચમચો
  • આમચૂર પાવડર અડદો ચમચો
  • હળદર અડદો ચમચો
  • શકકર ૧- ૧/૨ ચમચો
  • ગરમ મસાલો ૧ ચમચો
  • કોથમીર

How to make Samosa in gujarati

  1. ગેહુ ના લોટ મા મીઠુ, અજમો, તેલ1નો મોડ નાખી પાણી થી બાંધી લેવુ... મુઠી બને એટલું મોડ નાખવાનું
  2. કડાઈ મા તેલ નાખી તેમા રાઈ,જીરુ, હિંગ1,સૌફ,સુખા દાણા નાખી પછી આદું મરચા ની પેસ્ટ નાખવી..
  3. મૂગફળી દાણા નાખવા... અડદા કરી ને
  4. બધાં મસાલા નાખવા
  5. બટાકા મેશ કરી નાખવો
  6. સારી રીતે મિક્સ કરી કોથમીર નાખો...
  7. લોટ ની લોઇ બનાંઈ રોટી ના આકાર મા વેલી તેને વચ્ચ મા કાપો લગાવો
  8. સમોસા નો શેપ કરી મસાલો ભરી.. ડીપ ફ્રાય કરી લેવું..

Reviews for Samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Samosa in gujarati