ગેહુ ના લોટ નાં સમોસા | Samosa Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  10th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Samosa by Jhanvi Chandwani at BetterButter
ગેહુ ના લોટ નાં સમોસાby Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    6

    લોકો

0

0

ગેહુ ના લોટ નાં સમોસા

ગેહુ ના લોટ નાં સમોસા Ingredients to make ( Ingredients to make Samosa Recipe in Gujarati )

  • ગેહુ નો લોટ ૧ વાટકી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • તેલ જરૂરપડતું
  • અજમો ૨ ચુંટકિ
  • બટાકા. ૨ થી ૩ બાફેલા
  • લીલા મરચા ૪
  • રાઈ અડદો ચમચો
  • જીરુ અડદો ચમચો
  • હિંગ અડડો ચમચો
  • આખા સુખા દાણા ૧ ચમચો
  • મૂગફળી નાં દાણા ૨ ચમચા
  • આદું ગીસેલું અડદો ચમચો
  • લાલ મિર્ચ પાવડર અડદો ચમચો
  • આમચૂર પાવડર અડદો ચમચો
  • હળદર અડદો ચમચો
  • શકકર ૧- ૧/૨ ચમચો
  • ગરમ મસાલો ૧ ચમચો
  • કોથમીર

How to make ગેહુ ના લોટ નાં સમોસા

  1. ગેહુ ના લોટ મા મીઠુ, અજમો, તેલ1નો મોડ નાખી પાણી થી બાંધી લેવુ... મુઠી બને એટલું મોડ નાખવાનું
  2. કડાઈ મા તેલ નાખી તેમા રાઈ,જીરુ, હિંગ1,સૌફ,સુખા દાણા નાખી પછી આદું મરચા ની પેસ્ટ નાખવી..
  3. મૂગફળી દાણા નાખવા... અડદા કરી ને
  4. બધાં મસાલા નાખવા
  5. બટાકા મેશ કરી નાખવો
  6. સારી રીતે મિક્સ કરી કોથમીર નાખો...
  7. લોટ ની લોઇ બનાંઈ રોટી ના આકાર મા વેલી તેને વચ્ચ મા કાપો લગાવો
  8. સમોસા નો શેપ કરી મસાલો ભરી.. ડીપ ફ્રાય કરી લેવું..

My Tip:

આદું મરચા ની પેસ્ટ મા લસણ પણ નાખી સકો છો... બટાકા ના મસાલા મા કિસમિસ અને કાજુ ના ટુકડા ઇચ્છા હોય તો નાખવા

Reviews for Samosa Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો