હોમ પેજ / રેસિપી / મેથી બાજરા થેપલાં

Photo of Methi bajjra thepla by Aachal Jadeja at BetterButter
517
1
0.0(0)
0

મેથી બાજરા થેપલાં

Aug-10-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી બાજરા થેપલાં રેસીપી વિશે

પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મેથી 1/2કપ
  2. બાજરો 1/2કપ
  3. હળદર 1/2ચમચી
  4. મરચું 1ચમચી
  5. ઘ,ઉ નો લોટ 2કપ
  6. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં મેથી ધોઈ નાખો સુધારી લો
  2. ધ,ઊ ના લોટ માં બધી સામગ્રી ઉમેરો અને લોટ બાંધો
  3. 10 મિનિટ બાદ થેપલાં વણી લો
  4. તવા પર ઘી લગાવી બને બાજુ શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર