મેથી બાજરા થેપલાં | Methi bajjra thepla Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  10th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Methi bajjra thepla by Aachal Jadeja at BetterButter
મેથી બાજરા થેપલાંby Aachal Jadeja
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

મેથી બાજરા થેપલાં

મેથી બાજરા થેપલાં Ingredients to make ( Ingredients to make Methi bajjra thepla Recipe in Gujarati )

  • મેથી 1/2કપ
  • બાજરો 1/2કપ
  • હળદર 1/2ચમચી
  • મરચું 1ચમચી
  • ઘ,ઉ નો લોટ 2કપ
  • તેલ જરૂર મુજબ

How to make મેથી બાજરા થેપલાં

  1. સૌથી પહેલાં મેથી ધોઈ નાખો સુધારી લો
  2. ધ,ઊ ના લોટ માં બધી સામગ્રી ઉમેરો અને લોટ બાંધો
  3. 10 મિનિટ બાદ થેપલાં વણી લો
  4. તવા પર ઘી લગાવી બને બાજુ શેકી લો

Reviews for Methi bajjra thepla Recipe in Gujarati (0)