Open in app

મેયોનીજ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja10th Aug 2018

Mayyonise paratha ના વિશે

Ingredients to make Mayyonise paratha in gujarati

  • ઘઉ નો લોટ ૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મેયોનીજ ૧/૨ કપ
  • તેલ જરૂર પ્રમાણે

How to make Mayyonise paratha in gujarati

  1. ધઉ ના લોટ માં મીઠુ , તેલ નાખી લોટ બાંધો
  2. ૧૦ મિનીટ બાદ રોટલીુ વણી તેમાં મેયોનીજ લગાવી ફોલ્ડ કરી પરોઠુ વણી ધી લગાવી બને બાજુ શેકી લો

Reviews for Mayyonise paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mayyonise paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes