હોમ પેજ / રેસિપી / મેથી શકરપારા

Photo of Methi shakarpara by Aachal Jadeja at BetterButter
1992
3
0.0(0)
0

મેથી શકરપારા

Aug-10-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી શકરપારા રેસીપી વિશે

ચા સાથે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મેથી ૧/૨ કપ
  2. ઘ,ઉ નો લોટ ૨ કપ
  3. તેલ.જરૂર મૂજબ
  4. હળદર ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. ઘઉ ના લોટ માં મીઠું, હળદર સુધારેલી મેથી ,થોડું પાણીઅને તેલ નાખી લોટ બાંધો
  2. ૧૦ મિનિટ પછી મોટી રોટલી વણી લો
  3. તેને છરી થી ચોરસ કટકા કરી લો
  4. કડાઈમાં તેલ મૂકી તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર