Open in app

મેથી શકરપારા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja10th Aug 2018

Methi shakarpara ના વિશે

Ingredients to make Methi shakarpara in gujarati

  • મેથી ૧/૨ કપ
  • ઘ,ઉ નો લોટ ૨ કપ
  • તેલ.જરૂર મૂજબ
  • હળદર ૧/૨ ચમચી

How to make Methi shakarpara in gujarati

  1. ઘઉ ના લોટ માં મીઠું, હળદર સુધારેલી મેથી ,થોડું પાણીઅને તેલ નાખી લોટ બાંધો
  2. ૧૦ મિનિટ પછી મોટી રોટલી વણી લો
  3. તેને છરી થી ચોરસ કટકા કરી લો
  4. કડાઈમાં તેલ મૂકી તળી લો

Reviews for Methi shakarpara in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi shakarpara in gujarati

  • મેથી પાક

    5 likes
  • મેથી પુલાવ

    0 likes
  • મેથી મઠરી.

    0 likes
  • મેથી સુખડી

    1 likes
  • મેથી ખાખરા

    1 likes
  • મેથી મુઠીયા

    3 likes