હોમ પેજ / રેસિપી / Bajri n wheat green thepla

Photo of Bajri n wheat green thepla by nehal patel at BetterButter
398
3
0.0(0)
0

Bajri n wheat green thepla

Aug-10-2018
nehal patel
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Bajri n wheat green thepla રેસીપી વિશે

Khubaj poshtik chhe

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉ નો જીનો લોટ ૨ વાટકી
  2. બાજરી નો લોટ ૨ વાટકી
  3. ગોળ ૧/૨ વાટકી
  4. લસણ ૧ દળો
  5. લીલા મરચાં ૧૦ નંગ
  6. અજમો ૧ ચમચી
  7. મીઠું જોઈએ તે મ
  8. દહીં 1 વાટકી
  9. પાણી
  10. તલ ૨ ચમચા
  11. ધાણા ૧00 grm
  12. મેથીની ભાજી ૨૫૦ grm

સૂચનાઓ

  1. સૌ પેલા એક મીકશર મા મેથી ની ભાજી,ધાણા, મરચાં, અજમો, દહીં, બધું પિસી દેવૂ. એક તાસ મા બને લોટ લઈ તેમાં તેલ,મિઠૂ, ગોળ,તલ નાંખી મીક્સ કરવું પછી ભાજી ની પેસ્ટ થી લોટ બાનધવો. છે લલે તેલ લઈ મસળી ને ૧/૨ કલાક રાખવો. લોટ બાનધવામા જરૂર પડે તોજ પાણી લેવૂ.
  2. પછી તે ને ઘઉ ના અટામણ લઈ ને વણવૂ
  3. પછી તવી પર તેલ થી શેકવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર