Open in app

Bajri n wheat green thepla

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
nehal patel10th Aug 2018

Bajri n wheat green thepla ના વિશે

Ingredients to make Bajri n wheat green thepla in gujarati

  • ઘઉ નો જીનો લોટ ૨ વાટકી
  • બાજરી નો લોટ ૨ વાટકી
  • ગોળ ૧/૨ વાટકી
  • લસણ ૧ દળો
  • લીલા મરચાં ૧૦ નંગ
  • અજમો ૧ ચમચી
  • મીઠું જોઈએ તે મ
  • દહીં 1 વાટકી
  • પાણી
  • તલ ૨ ચમચા
  • ધાણા ૧00 grm
  • મેથીની ભાજી ૨૫૦ grm

How to make Bajri n wheat green thepla in gujarati

  1. સૌ પેલા એક મીકશર મા મેથી ની ભાજી,ધાણા, મરચાં, અજમો, દહીં, બધું પિસી દેવૂ. એક તાસ મા બને લોટ લઈ તેમાં તેલ,મિઠૂ, ગોળ,તલ નાંખી મીક્સ કરવું પછી ભાજી ની પેસ્ટ થી લોટ બાનધવો. છે લલે તેલ લઈ મસળી ને ૧/૨ કલાક રાખવો. લોટ બાનધવામા જરૂર પડે તોજ પાણી લેવૂ.
  2. પછી તે ને ઘઉ ના અટામણ લઈ ને વણવૂ
  3. પછી તવી પર તેલ થી શેકવા.

Reviews for Bajri n wheat green thepla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajri n wheat green thepla in gujarati