Open in app

બેસન ચિલી નૂ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
nehal patel10th Aug 2018

Besan chilli sabji ના વિશે

Ingredients to make Besan chilli sabji in gujarati

  • બેસન 1 વાટકી
  • લીલાં મોળા મરચાં ૨૫૦
  • લાલ મરચું પાવડર ૨ ચમચી
  • મિઠૂ
  • દળેલી શૂગર ૩ ચમચી પીસીને
  • તલ 2 ચમચી
  • ગરમમસાલો ૧/૨ ચમચી
  • તેલ
  • હળદર ચપટી
  • હીગ ચપટી

How to make Besan chilli sabji in gujarati

  1. બેસન શેકી લઈ, તેમાં મીઠું, મરચું, દળેલી શૂગર,હળદર,ગરમમસાલો, તલ ,મિક્સ કરવું
  2. મરચાં ને વચ્ચે થી કાપીને તેમાં મસાલો આ ભરવા. પેન મા ૩.મોટી ચમચી તેલ.લઈને ગરમ થાય એટલે હિનગ નાખી ભરેલા મરચાં નાખવા વધેલો મસાલો પણ ઉમેરો ઢાંકી ને થવા દેવુ. થઈ જાય એટલે ગેસ બંધ કરી શકો.

Reviews for Besan chilli sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan chilli sabji in gujarati

  • ગલકા બેસન નુ શાક

    0 likes
  • ચોળી બટેટા નૂ શાક

    1 likes
  • સીંધી બેસન વડીનું શાક

    2 likes
  • બેસન ચીલા નું શાક( ચીલડી)

    3 likes
  • કાઠિયાવાડી ઢોકળી નુ શાક (બેસન ની વાનગી)

    2 likes