હોમ પેજ / રેસિપી / બેસન ચિલી નૂ શાક

Photo of Besan chilli sabji by nehal patel at BetterButter
308
2
0.0(0)
0

બેસન ચિલી નૂ શાક

Aug-10-2018
nehal patel
7 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ચિલી નૂ શાક રેસીપી વિશે

Tasty chhe

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન 1 વાટકી
  2. લીલાં મોળા મરચાં ૨૫૦
  3. લાલ મરચું પાવડર ૨ ચમચી
  4. મિઠૂ
  5. દળેલી શૂગર ૩ ચમચી પીસીને
  6. તલ 2 ચમચી
  7. ગરમમસાલો ૧/૨ ચમચી
  8. તેલ
  9. હળદર ચપટી
  10. હીગ ચપટી

સૂચનાઓ

  1. બેસન શેકી લઈ, તેમાં મીઠું, મરચું, દળેલી શૂગર,હળદર,ગરમમસાલો, તલ ,મિક્સ કરવું
  2. મરચાં ને વચ્ચે થી કાપીને તેમાં મસાલો આ ભરવા. પેન મા ૩.મોટી ચમચી તેલ.લઈને ગરમ થાય એટલે હિનગ નાખી ભરેલા મરચાં નાખવા વધેલો મસાલો પણ ઉમેરો ઢાંકી ને થવા દેવુ. થઈ જાય એટલે ગેસ બંધ કરી શકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર