Open in app

કાઠિયાવાડી ઢોકળી નુ શાક (બેસન ની વાનગી)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Rina Joshi10th Aug 2018

Tipical gujju dhokli vegetable ના વિશે

Ingredients to make Tipical gujju dhokli vegetable in gujarati

  • ૧ કપ ચણા નો લોટ
  • સવાદ પરમાણે મીઠુ
  • ૧ચમચી મરચુ
  • ૧ ચમચી ધાણા જીરૂ
  • થોડો ખાવાનો સોડા
  • ૨ ચમચી વાટેલુ લસણ
  • ૨ ટમેટા
  • હળદર ૧/૨ ચમચી
  • ૨ ચમચી કાશમીરી મરચુ
  • ૧ ચમચી ધાણા જીરૂ
  • ૧ ચમચી દહી.
  • ૨ચમચા તેલ

How to make Tipical gujju dhokli vegetable in gujarati

  1. ઢોકળી માટે ચણાના લોટ મા મીઠું બધો મસાલો અને સોડા નાખી પાણી નાખી થોડુ પાતળુ મિસરણ.બનાવો થાળી તેલ લગાવી મિસરણ રેડી પાતળી ઢોકળી બનાવો
  2. તેલ ગરમ કરી હીઞ,લસણ,ઝીણા સમારેલા ટમેટા,થોડુ પાણી બધો મસાલો નાખી ઉકાળો પછી ઢોકળી નાખો ઉકળે એટલે દહીં નાખી ગેસ બંધ કરો

Reviews for Tipical gujju dhokli vegetable in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tipical gujju dhokli vegetable in gujarati