Open in app

બાજરીના લોટની કુલેર

1 review
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Devi Amlani10th Aug 2018

Bajari kuler ના વિશે

Ingredients to make Bajari kuler in gujarati

  • 1 કપ બાજરીનો લોટ
  • 2 ચમચી દેશી ઘી
  • 3 ચમચી ગોળ

How to make Bajari kuler in gujarati

  1. બધી સામગ્રીને મિક્સ કરો
  2. એકદમ હાથે થી હલાવી ને ગોળ લાડુડી બનાવો
  3. આ રીતે કુલેર તૈયાર છે

Reviews for Bajari kuler in gujarati (1)

Ankita Tahilramani4 months ago

બાજરા નાં લોટ ને કાચો ઉપયોગ કરી સકાય? કોઈ પણ લોટ શેકેલા હોય પછી જ વપરાય ને? Please solve my doubt ...

Recipes similar to Bajari kuler in gujarati

  • કુલેર

    2 likes
  • કુલેર લાડુ

    6 likes
  • કુલેર લાડુ

    1 likes
  • કુલેર ના લાડુ

    3 likes
  • ઘઉંના લોટની બરફી

    0 likes
  • ચણાના લોટની બર્ફી

    2 likes