Open in app

મસાલા પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Devi Amlani10th Aug 2018

Masala puri ના વિશે

Ingredients to make Masala puri in gujarati

  • બે કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી હળદર પાઉડર
  • 1 ચમચી મરચું પાઉડર
  • 1 ચમચી મીઠું
  • ચપટી હિંગ
  • તળવા માટે તેલ

How to make Masala puri in gujarati

  1. સૌપ્રથમ લોટ બાંધવા માટે તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરો
  2. અને લોટ બાંધી લો પછી છેલ્લે થોડું તેલ નાખી લોટ કૂણવી લો
  3. નાની નાની પૂરી વણીને તળી લો

Reviews for Masala puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala puri in gujarati

  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • આલુ પૂરી

    6 likes
  • મસાલા મગ

    1 likes
  • લાલ પૂરી

    1 likes