હોમ પેજ / રેસિપી / મસાલા પૂરી

Photo of Masala puri by Devi Amlani at BetterButter
758
2
0.0(0)
0

મસાલા પૂરી

Aug-10-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પૂરી રેસીપી વિશે

મસાલા પૂરી ચા સાથે અથવા તો દહી સાથે સારી લાગે છે

રેસીપી ટૈગ

  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બે કપ ઘઉંનો લોટ
  2. 1 ચમચી હળદર પાઉડર
  3. 1 ચમચી મરચું પાઉડર
  4. 1 ચમચી મીઠું
  5. ચપટી હિંગ
  6. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ લોટ બાંધવા માટે તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરો
  2. અને લોટ બાંધી લો પછી છેલ્લે થોડું તેલ નાખી લોટ કૂણવી લો
  3. નાની નાની પૂરી વણીને તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર