Open in app

વ્હીટ લડ્ડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Harsha Israni10th Aug 2018

Wheat ladoo ના વિશે

Ingredients to make Wheat ladoo in gujarati

  • ૧ વાટકી ઘંઉનો લોટ (ઝીણો)
  • ૩/૪ વાટકી ચોખ્ખુ ઘી( વનસ્પતિ ઘી)
  • ૩/૪ વાટકી ખાંડ
  • ૧/૪ વાટકી ગુંદર (ઝીણુ)
  • ૧૧/૨ ચમચી અસારીયા
  • ૧/૨ વાટકી સુકો મેવો (કાજુ,બદામ,કાળી દા્ક્ષ)
  • ખસખસ સજાવા માટે

How to make Wheat ladoo in gujarati

  1. સૌથી પહેલા અેક કઢાઈ લઇ તેમાં થોડુ ધી ગરમ કરી ગુંદર તળીને ડીશમાં કાઢી દો અને ચમચા વડે તેને દબાવીને ઝીણુ ક્ શ કરી દો.
  2. એ જ કઢાઈમાં ૩/૪ વાટકી ઘી ગરમ કરી ઘંઉનો લોટ ઉમેરો .ધીમી આંચે લોટ સાંતળો. આછા ગુલાબી રંગનુ થાય ત્યારે અસારીયા ,સુકો મેવો,ખાંડ ,તળેલુ ગુંદર ઉમેરી બરાબર મીક્સ કરી તરત જ ગેસ બંઘ કરવુ નહીતર ખાંડ બળી જશે અને કડક થઈ જશે.હવે તેને ડીશમાં ઠંડુ કરી તેમાંથી હાથેથી લાડવા બનાવી દો .ખાંડ ગરમ લોટમાં જાતે આેગળી જશે.
  3. તૈયાર છે વ્હીટ લડ્ડુ તેને ખસખસમાં રગદોળીને પીરસો.

Reviews for Wheat ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat ladoo in gujarati

  • મોતીચુર લડ્ડુ

    5 likes
  • વ્હીટ ડોરા કેક

    4 likes
  • સ્વીટ વ્હીટ મઠરી

    3 likes
  • મલાઈ કોકોનટ લડ્ડુ

    3 likes
  • પિન્ક ડિલાઇટ લડ્ડુ

    3 likes
  • ચોકલેટ કલરીંગ લડ્ડુ

    6 likes