હોમ પેજ / રેસિપી / વ્હીટ લડ્ડુ

Photo of Wheat ladoo by Harsha Israni at BetterButter
576
3
0.0(0)
0

વ્હીટ લડ્ડુ

Aug-10-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વ્હીટ લડ્ડુ રેસીપી વિશે

આ સીંધી ડીશ છે. વ્હીટ લડ્ડુ સાતમના પ્ સાદ તરીકે છઠ્ઠ ના દિવસે બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ વાટકી ઘંઉનો લોટ (ઝીણો)
  2. ૩/૪ વાટકી ચોખ્ખુ ઘી( વનસ્પતિ ઘી)
  3. ૩/૪ વાટકી ખાંડ
  4. ૧/૪ વાટકી ગુંદર (ઝીણુ)
  5. ૧૧/૨ ચમચી અસારીયા
  6. ૧/૨ વાટકી સુકો મેવો (કાજુ,બદામ,કાળી દા્ક્ષ)
  7. ખસખસ સજાવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા અેક કઢાઈ લઇ તેમાં થોડુ ધી ગરમ કરી ગુંદર તળીને ડીશમાં કાઢી દો અને ચમચા વડે તેને દબાવીને ઝીણુ ક્ શ કરી દો.
  2. એ જ કઢાઈમાં ૩/૪ વાટકી ઘી ગરમ કરી ઘંઉનો લોટ ઉમેરો .ધીમી આંચે લોટ સાંતળો. આછા ગુલાબી રંગનુ થાય ત્યારે અસારીયા ,સુકો મેવો,ખાંડ ,તળેલુ ગુંદર ઉમેરી બરાબર મીક્સ કરી તરત જ ગેસ બંઘ કરવુ નહીતર ખાંડ બળી જશે અને કડક થઈ જશે.હવે તેને ડીશમાં ઠંડુ કરી તેમાંથી હાથેથી લાડવા બનાવી દો .ખાંડ ગરમ લોટમાં જાતે આેગળી જશે.
  3. તૈયાર છે વ્હીટ લડ્ડુ તેને ખસખસમાં રગદોળીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર