હોમ પેજ / રેસિપી / ચીઝ પરાઠા

Photo of Cheese paratha by Apeksha's Kitchen at BetterButter
489
3
0.0(0)
0

ચીઝ પરાઠા

Aug-10-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ પરાઠા રેસીપી વિશે

એક ઈન્ડો ઈટાલીયન પરાઠા બાળકો ના ફેવરિટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચીઝ 200 ગ્રામ
  2. ઘઉં નો લોટ 1 કપ
  3. ચીલી ફેક્સ 1/2 ટી-સ્પુન
  4. મરી પાવડર 1/4 ટી-સ્પુન
  5. ઓરેગાનો 1/4 ટી-સ્પુન
  6. મિક્સ હબૅ 1/4 ટી-સ્પુન
  7. તેલ 2 ટી-સ્પુન
  8. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં 1 ચમચી તેલ અને મીઠું નાખી લોટ બાંધી લો.
  2. એક બાઉલમાં છીણેલુ ચીઝ લઈ તેમાં બધા હબૅ અને ચપટી મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.
  3. હવે લોટના નાના લુઆ તૈયાર કરીલો અને તેમાંથી એક મોટી અને પાતળી રોટલી બનાવી લેવી.
  4. હવે સામસામે ની બે બાજુ વાળીલો અને તેમા ચીઝની સ્ટફિંગ વચ્ચે મુકો અને બાકીના બંને છેડા એક પર એક મુકી સીલ કરીદો.
  5. હવે તવા પર તેલ મુકો અને પરાઠા શેકી લો. તૈયાર છે ચીઝી પરાઠા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર