Open in app

ચીઝ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  2 people
Apeksha's Kitchen10th Aug 2018

Cheese paratha ના વિશે

Ingredients to make Cheese paratha in gujarati

  • ચીઝ 200 ગ્રામ
  • ઘઉં નો લોટ 1 કપ
  • ચીલી ફેક્સ 1/2 ટી-સ્પુન
  • મરી પાવડર 1/4 ટી-સ્પુન
  • ઓરેગાનો 1/4 ટી-સ્પુન
  • મિક્સ હબૅ 1/4 ટી-સ્પુન
  • તેલ 2 ટી-સ્પુન
  • મીઠું સ્વાદ પ્રમાણે

How to make Cheese paratha in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં 1 ચમચી તેલ અને મીઠું નાખી લોટ બાંધી લો.
  2. એક બાઉલમાં છીણેલુ ચીઝ લઈ તેમાં બધા હબૅ અને ચપટી મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.
  3. હવે લોટના નાના લુઆ તૈયાર કરીલો અને તેમાંથી એક મોટી અને પાતળી રોટલી બનાવી લેવી.
  4. હવે સામસામે ની બે બાજુ વાળીલો અને તેમા ચીઝની સ્ટફિંગ વચ્ચે મુકો અને બાકીના બંને છેડા એક પર એક મુકી સીલ કરીદો.
  5. હવે તવા પર તેલ મુકો અને પરાઠા શેકી લો. તૈયાર છે ચીઝી પરાઠા.

Reviews for Cheese paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese paratha in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes