Open in app

છોલે પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Devi Amlani10th Aug 2018

Chhole puri ના વિશે

Ingredients to make Chhole puri in gujarati

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી રવો
  • સ્વાદ અનુસાર મીઠું
  • તળવા માટે તેલ

How to make Chhole puri in gujarati

  1. સૌપ્રથમ તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો
  2. હવે તેલ ના લોટ ને કૂણવી લો
  3. ત્યારબાદ ૧૦ મિનિટ ભીના કપડામાં લોટને બાંધીને રાખી મૂકો
  4. હવે મોટી મોટી પૂરી તરી લો
  5. પૂરીને છોલે સાથે સર્વ કરો

Reviews for Chhole puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chhole puri in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • ચાટ પુરી

    2 likes
  • દાળ પુરી

    1 likes
  • તીખી પુરી

    3 likes