હોમ પેજ / રેસિપી / છોલે પુરી

Photo of Chhole puri by Devi Amlani at BetterButter
1228
4
0.0(0)
0

છોલે પુરી

Aug-10-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે પુરી રેસીપી વિશે

છોલે પુરી સામાન્ય પૂરી કરતા થોડી મોટી અને જાડી બનાવવા આવે છે

રેસીપી ટૈગ

  • આસાન
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ ઘઉંનો લોટ
  2. 2 ચમચી રવો
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો
  2. હવે તેલ ના લોટ ને કૂણવી લો
  3. ત્યારબાદ ૧૦ મિનિટ ભીના કપડામાં લોટને બાંધીને રાખી મૂકો
  4. હવે મોટી મોટી પૂરી તરી લો
  5. પૂરીને છોલે સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર