Open in app

આદું નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhumika Gandhi10th Aug 2018

Ginger Halwa ના વિશે

Ingredients to make Ginger Halwa in gujarati

  • ૧ કપ ઘઉંનો લોટ
  • ૧ કપ ઘી
  • ૧/૨ કપ આદુ નું છીણ
  • ૧/૨ કપ દેશી ગોળ
  • સુખા મેવા (કાજૂ, બદામ)

How to make Ginger Halwa in gujarati

  1. સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરો.
  2. ઘી ગરમ થાય એટલે ઘઉં નો લોટ શેકવો ધીમા તાપે.
  3. ૫ મિનિટ પછી તેમાં આદુ નું છીણ ઉમેરવું અને સતત હલાવતા રહેવું.
  4. ઘી આછું લાગે તો તમે ગમે ત્યારે ઉમેરી શકો છો.
  5. લોટ અને આદુ શેકાઈ જાય પછી ગોળ ઉમેરવો.
  6. ગોળ તેમાં એકરસ થઈ જાય ત્યાં સુધી હલાવવું.
  7. પછી તેમાં તમારા મનપસંદ સુખા મેવા નાખી શકો છો.
  8. ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો.

Reviews for Ginger Halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ginger Halwa in gujarati

  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    0 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes
  • કરાચી હલવો

    2 likes
  • કરાચી હલવો

    2 likes