હોમ પેજ / રેસિપી / આદું નો હલવો

Photo of Ginger Halwa by Bhumi G at BetterButter
729
3
0.0(0)
0

આદું નો હલવો

Aug-10-2018
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આદું નો હલવો રેસીપી વિશે

શિયાળા માં જ્યારે ઠંડી પડતી હોય ત્યારે આ હલવો ખાવાની ખુબજ મજા આવે છે. ઝટપટ તૈયાર થયી જાય છે અને સ્વાદિષ્ટ પણ છે. શરદી થયી હોય તો આ હલવો ખાવાથી મટી જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ઘઉંનો લોટ
  2. ૧ કપ ઘી
  3. ૧/૨ કપ આદુ નું છીણ
  4. ૧/૨ કપ દેશી ગોળ
  5. સુખા મેવા (કાજૂ, બદામ)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરો.
  2. ઘી ગરમ થાય એટલે ઘઉં નો લોટ શેકવો ધીમા તાપે.
  3. ૫ મિનિટ પછી તેમાં આદુ નું છીણ ઉમેરવું અને સતત હલાવતા રહેવું.
  4. ઘી આછું લાગે તો તમે ગમે ત્યારે ઉમેરી શકો છો.
  5. લોટ અને આદુ શેકાઈ જાય પછી ગોળ ઉમેરવો.
  6. ગોળ તેમાં એકરસ થઈ જાય ત્યાં સુધી હલાવવું.
  7. પછી તેમાં તમારા મનપસંદ સુખા મેવા નાખી શકો છો.
  8. ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર