હોમ પેજ / રેસિપી / ગૂથેલા આટા નો હલવો

Photo of Gunthela aata no halwo by Hetal Sevalia at BetterButter
434
3
0.0(0)
0

ગૂથેલા આટા નો હલવો

Aug-10-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગૂથેલા આટા નો હલવો રેસીપી વિશે

કરાચી હલવા જેવું તેનું ટેક્સચર છે.પરંતુ આ ચૂઈ નથી સોફટ બને છે.

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉં નો લોટ
  2. 1/2 કપ પાણી
  3. 5 કપ પાણી
  4. 1.5 કપ ખાડ
  5. ચપટી ફૂડ કલર
  6. ચપટી એલચી પાવડર
  7. 1/4 કપ ઘી
  8. 5 ટેબલ સ્પૂન ઘી
  9. ચોપ નટ્સ

સૂચનાઓ

  1. સૌપ્રથમ લોટમાં અડધો કપ પાણી નાંખી કણક બાધી લો.સોફટ કણક બાધવી.તેમાં 5 કપ પાણી ઉમેરી 3 કલાક ઢાંકી ને રહેવા દો.
  2. હવે તે ને હાથ થી બરાબર મસળી લોટ ઓગાળી લો.તેને ગળણીથી ગાળી લો.
  3. હવે એક પેનમાં ગાળેલુ પાણી લઈ 10 મિનિટ સુધી થવા દો. સતત હલાવતા રહેવું. પછી ખાડ અને 1/4 કપ ઘી ઉમેરી લો.15 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરો.ઘી એબ્ઝોબૅ થાય એટલે ફરી 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરી 25 મિનિટ થવા દો.
  4. હવે ત્રીજી વખત 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરો. ઓબ્ઝૅબ થાય એટલે ફરીથી 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરો.40 મિનિટ થવા દો.હવે છેલ્લું 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરો. થીક બેટર થઇ જાય એટલે કલર,નટ્સ, એલચી પાવડર ઉમેરો.
  5. 1 કલાક પછી ઘી છૂટવા લાગશે. ઘી છૂટે એટલે ઉતારી થાળીમાં ખાલી કરી લો.ઉપર થી નટ્સ ભભરાવી એકદમ ઠંડું થવા દો.પીસ પાડી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર