Open in app

પ્યાંજી પરાઠા...(સિંધી કોકી)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Jhanvi Chandwani10th Aug 2018

Pyaji paratha ના વિશે

Ingredients to make Pyaji paratha in gujarati

  • ઘઉં નો લોટ. ૨ વાટકી
  • ડુંગળી. ૧
  • કોથમીર.
  • લીલા મરચા. ૨
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર. 1/2 ચમચો
  • તેલ 1/2 વાટકી

How to make Pyaji paratha in gujarati

  1. ઘઉં નાં લોટ માં ડુંગડી બારીક કાટી ને નાખો
  2. તેમાં મીઠું, મિર્ચી પાવડર, કોથમીર નાખો
  3. તેલ નો મોડ નાખો, મુઠી બાંધે તેવો રાખવો
  4. પાણી થી કઠણ બાધવું
  5. રોટલી જેમ વેલી તવા પર સેકવું...

Reviews for Pyaji paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pyaji paratha in gujarati

  • સિંધી કોકી

    5 likes
  • સિંધી કોકી

    6 likes