હોમ પેજ / રેસિપી / પ્યાંજી પરાઠા...(સિંધી કોકી)

Photo of Pyaji paratha by Jhanvi Chandwani at BetterButter
398
2
0.0(0)
0

પ્યાંજી પરાઠા...(સિંધી કોકી)

Aug-10-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પ્યાંજી પરાઠા...(સિંધી કોકી) રેસીપી વિશે

સિંધી લોકો ના ઘર ઘર મા પ્રખ્યાત...

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • સિંધી
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો લોટ. ૨ વાટકી
  2. ડુંગળી. ૧
  3. કોથમીર.
  4. લીલા મરચા. ૨
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. લાલ મિર્ચી પાવડર. 1/2 ચમચો
  7. તેલ 1/2 વાટકી

સૂચનાઓ

  1. ઘઉં નાં લોટ માં ડુંગડી બારીક કાટી ને નાખો
  2. તેમાં મીઠું, મિર્ચી પાવડર, કોથમીર નાખો
  3. તેલ નો મોડ નાખો, મુઠી બાંધે તેવો રાખવો
  4. પાણી થી કઠણ બાધવું
  5. રોટલી જેમ વેલી તવા પર સેકવું...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર