Open in app

Wheat bhakhri biscute

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  6 people
nehal patel10th Aug 2018

Wheat bhakhri biscute ના વિશે

Ingredients to make Wheat bhakhri biscute in gujarati

  • ઘઉ નો જીનો લોટ ૨ વાટકી
  • લીલા ધાણા ૫ ચમચી
  • તેલ ૨ મોટી ચમચી મોણ માટે
  • મીઠું
  • રવો ૧ ચમચી
  • ઘી 4 ચમચી
  • જીરૂં ૨ ચમચી

How to make Wheat bhakhri biscute in gujarati

  1. ઘઉ ના લોટ માં મીઠું,જીરૂ, રવો,જીણા સમારેલા ધાણા,તેલ અને ઘી નાખી પાણી થી કઠણ લોટ બાનધવો. અડધો કલાક રેસટ આપવો. પછી તેનો મોટી ભાખરી વણવી પછી જે શેપ મા અને જે સાઈસ રાખવી હોય તે મોલ્ડ થી કટ કરવી. પછી તેને ધીમે તાપે તવી પર ઘી થી શેકવી જયારે અકદમ કડક બિસ્કીટ જેવી થાય ત્યારે તેને ઉતારી લેવી.

Reviews for Wheat bhakhri biscute in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat bhakhri biscute in gujarati

  • ફાડા ખિચડી

    6 likes
  • Zebra cake

    1 likes
  • મસાલા ભાખરી

    4 likes
  • વ્હીટ લડ્ડુ

    3 likes
  • ભાખરી પિઝ્ઝા

    4 likes
  • ચોકો વિટ કેક

    1 likes