હોમ પેજ / રેસિપી / Wheat bhakhri biscute

Photo of Wheat bhakhri biscute by nehal patel at BetterButter
754
3
0.0(0)
0

Wheat bhakhri biscute

Aug-10-2018
nehal patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Wheat bhakhri biscute રેસીપી વિશે

Crspy...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘઉ નો જીનો લોટ ૨ વાટકી
  2. લીલા ધાણા ૫ ચમચી
  3. તેલ ૨ મોટી ચમચી મોણ માટે
  4. મીઠું
  5. રવો ૧ ચમચી
  6. ઘી 4 ચમચી
  7. જીરૂં ૨ ચમચી

સૂચનાઓ

  1. ઘઉ ના લોટ માં મીઠું,જીરૂ, રવો,જીણા સમારેલા ધાણા,તેલ અને ઘી નાખી પાણી થી કઠણ લોટ બાનધવો. અડધો કલાક રેસટ આપવો. પછી તેનો મોટી ભાખરી વણવી પછી જે શેપ મા અને જે સાઈસ રાખવી હોય તે મોલ્ડ થી કટ કરવી. પછી તેને ધીમે તાપે તવી પર ઘી થી શેકવી જયારે અકદમ કડક બિસ્કીટ જેવી થાય ત્યારે તેને ઉતારી લેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર