BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાલક થેપલાં

Photo of Palak thepla by Jhanvi Chandwani at BetterButter
0
3
0(0)
0

પાલક થેપલાં

Aug-10-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક થેપલાં રેસીપી વિશે

બાળકો પાલક ખાવા મા નાટક કરે છે પર પાલક નાં થેપલાં દહીં જોડે ખાવાની મજા આવે છે

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક 1 પ્લેટ
  2. ઘઉં નો લોટ 1 - 1/2 વાટકી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. તેલ 1/2 વાટકી
  5. લીલા મરચા 5

સૂચનાઓ

  1. પાલક ને ધોઈ ને લીલા મરચા નાખી મિક્સર માં પીસી લો
  2. ઘઉં નાં લોટ માં મીઠુ અને મોડ નાખી પાલક નાં મિક્ષર થી બાંધી લેવું
  3. રોટલી નાં જેમ વેલી તવા પર શેકી લો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર