Open in app

ગુજરાતી ઓની પ્રિય એવી ડીશ વણેલા ગાંઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  8 people
Naina Bhojak10th Aug 2018

Gujju"s favorite dish vanela ganthiya. ના વિશે

Ingredients to make Gujju"s favorite dish vanela ganthiya. in gujarati

  • એક કપ તેલ
  • એક કપ પાણી
  • 400 ગ્રામ બેસન
  • કાલામરી નો અધકચરો ભૂકો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સોડા ૧ સ્પૂન
  • હિંગ ટી સ્પૂન
  • કાલા મરી નો પાવડર ટી સ્પૂન તેલ તળવા માટે

How to make Gujju"s favorite dish vanela ganthiya. in gujarati

  1. સૌ પ્રથમ પાણી અને તેલ ભેગું કરી ને ફીણી લો
  2. મિક્સચ કોલોર બદલે સફેદ થાય ત્યાં સુધી ફીણવું
  3. પછી એમ મીઠું સોડા એની હિંગ તથા
  4. કાળા મરી નો ભૂકો અને અજમો નાખી હલાવી લેવું
  5. ત્યારબાદ એમ ચલણી થઈ ચાળીને બેસન ઉમેરતા જવું
  6. જેથી બેસન માં ગાંઠો ના પડે
  7. હવે સારી રીતે ગાંઠીયા ની કણક તૈયાર કરવી
  8. કિચન ના પથ્થર પર જ સાફ કરી ને લોટ ને
  9. થોડો મસળી લેવો
  10. પછી અડફહો કલાક રેસ્ટ આપવો
  11. ત્યારબાદ નાના ગુલ્લા કરી ને પાટલા પર
  12. તેલ લગાવી ને હાથે થઈ વણી લેવા.
  13. ગરમ તેલ માં તળી લેવા
  14. ઉપર થી હિંગ અને કાળા મરી નો પાઉડર છાંટવો.
  15. લિલી ચટણી /કાચા પપૈયા નો સંભારો એની લીલા તળેલા માર્ચ સાથે આ ડીશ નો આનન્દ માણો.

Reviews for Gujju"s favorite dish vanela ganthiya. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gujju"s favorite dish vanela ganthiya. in gujarati