Photo of Besan ke ladoo by Hetal Sevalia at BetterButter
173
2
2.0(0)
0

Besan ke ladoo

Aug-10-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ બેસન
  2. 1 કપ કન્ડેનસ મિલ્ક
  3. 1/4 કપ ઘી
  4. 1 ટેબલ સ્પૂન ઘી
  5. નટ્સ સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ બેસન માં 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરી હાથ થી બરાબર મિક્સ કરી લો.ત્યારબાદ ચાળી લો.
  2. હવે એક પેનમાં ઘી લઈ ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  3. હવે તે માં કન્ડેનસ મિલ્ક ઉમેરી લો.ગોળો વળે ત્યાં સુધી થવા દો. હવે તેને થાળીમાં કાઢી ઠંડું કરી લાડુ વાળી લો.ઉપર થી બદામ મૂકી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર