હોમ પેજ / રેસિપી / દાલ મખની સાથે સાતપુડા.

Photo of SATPUDA by Jhanvi Chandwani at BetterButter
373
2
0.0(0)
0

દાલ મખની સાથે સાતપુડા.

Aug-10-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ મખની સાથે સાતપુડા. રેસીપી વિશે

કઇ પણ સબ્જી અથવા અથાણાં જોડે પણ ખાઈ સકાય

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • શેકેલું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ ૨ વાટકી
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. અજમો થોડુ
  4. પાણી

સૂચનાઓ

  1. ઘઉં નાં લોટમાં મીઠું અજમો નાખી બાંધી લો
  2. તેનાં ૭ નાની નાની લુઇ બનાવી
  3. નાની રોટલી બનાવી
  4. એક બીજાં ની ઉપર ઘી ચોપડી ૭ રોટલી લગાડવી
  5. ધીરે હલકા હાથે વેલી તવા પર પરાઠા ની જેમ સેકવૂ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર